દરેક લોકોને આકાશમાં ઉડતું પ્લેન જોવું ગમતું હોય છે .
શું તમે ક્યારેય વિચાર્યું છે કે આકાશમાં ઉડતા પ્લેનની ઝડપ કેટલી હોય છે?
ભારતમાં વિમાનની ઝડપ 600 કિમી પ્રતિ કલાક છે.
વિશ્વમાં મહત્તમ આશરે 930 કિમી પ્રતિ કલાકની ઝડપ હોય છે.
ખાસ વાત એ છે કે જેમ પ્લેન ઉડે ત્યારે આકાશમાં ઊંચે ઉડે છે.
હવામાં વિમાન ઉડ્યા પછી તેનું વજન બદલાવા લાગે છે.
એરોપ્લેન 40 હજાર ફૂટ કે તેથી વધુની ઊંચાઈએ ઉડે છે
વિમાન આકાશમાં જેટલું ઊંચું જાય છે, તેની ઝડપમાં પણ વધારો થાય છે.
કાયદેસર રીતે દસ હજાર ફૂટ કે તેનાથી વધુ ઝડપે જઈ શકે છે
ઓછી ઊંચાઈએ વિમાન ઉડાડવાથી પક્ષીઓની ટક્કરનું જોખમ રહેલું છે.