પશ્ચિમ બંગાળમાં આવેલુ આ જંગલ ભારતનું સૌથી મોટુ અને ખતરનાક જંગલ છે.તે ગંગા નદીના ડેલ્ટા પર સ્થિત છે.
ગુજરાત સ્થિત ગિરનું જંગલ એશિયન સિંહો માટે પ્રસિદ્ધ છે. તે 1412 સ્વેર કિમીમાં ફેલાયેલ છે.
તે મેઘાલયમાં સ્થિત છે. તે પહાડો વચ્ચે વર્ષા વન છે. તે આશરે 1,978 મીટરની ઉંચાઈએ છે.
નામડાફા જંગલ ભારતના ચોથુ સૌથી મોટુ જંગલ છે. તે 1985 સ્વેર કિમી વિસ્તારમાં ફેલાયેલ છે.
તે પાંચમુ સૌથી મોટુ જંગલ છે. ઉત્તરાખંડના નૈનીતાલમાં આવેલ છે. તે 520 સ્વેર કિમી વિસ્તારમાં ફેલાયેલ છે