અમદાવાદ સ્થિત આ સ્ટેડિયમ પ્રથમ ક્રમાંક પર છે. તે 1.32 લાખ દર્શકોની ક્ષમતા ધરાવે છે.
મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ આ યાદીમાં બીજા ક્રમાંક પર છે. તેમાં એક સાથે 1 લાખ લોકો મેચ જોઈ શકે છે. આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયામાં આવેલ છે.
કોલકાતા સ્થિત ઈડન ગાર્ડન વિશ્વમાં ત્રીજા ક્રમાંક પર આવેલ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમમાં 68 લાખ લોકો મેચ જોઈ શકાય છે.
છત્તીસગઢના રાયપુર સ્થિત શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું ચોથા ક્રમનું સ્ટેડિયમ છે.
ઓસ્ટ્રેલિયાના પર્થ સ્ટેડિયમ આ યાદીમાં પાંચમો ક્રમ ધરાવે છે. આ સ્ટેડિયમમાં 61 હજાર દર્શકોની ક્ષમતા છે.