જો તમને રોયલ આર્કિટેક્ચરનો જોવાનો શોખ હોય તો જયપૂર તમને ખૂબ ગમશે. ત્યાંનો આમેર ફોર્ટ પણ જોવાલાયક છે
સુંદર ઝરોખા અને બારીઓ સાથે રોયલ આર્કિટેક્ચરનો તેના અદ્દભૂત વેન્ટિલેશન માટે જાણીતુ છે.
અરવલ્લી પહાડીઓમાં શિખર પર આવેલો નાહરગઢ કિલ્લો દૂશ્મનોથી બચવા માટે બનાવવામાં આવ્યો હતો. આ પિકનિક માટેનું એક લોકપ્રિય સ્થળ છે.
આ મહેલ મુઘલ અને રાજપૂત સ્થાપત્યનુ અદભૂત મિશ્રણ છે. અહીની વેલ મેઈનટેન્ડ લોન, ભવ્ય હોલ ત્યાંનું આકર્ષણનું કેન્દ્ર છે.
જયપુરના શહેરી જીવનમાંથી શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ કોઈ પ્રદાન કરે છે તો એ છે બિરલા મંદિર, અહીં તમે ભગવાનનાં દર્શન કરીને આનંદની પળો માણી શકો છો
જો તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક આઉંટીગ કરવા માંગતા હોવ તો જલ મહેલ તમારી માટે પરફેક્ટ હોય છે
આ રાજ્યનું સૌથી જૂનું મ્યુઝિયમ છે, અને તેમાં ચિત્રો, કાર્પેટ, હાથીદાંત, પથ્થર, ધાતુના શિલ્પો વગેરેનો સુંદર સંગ્રહ છે
ચાંદ બાઓરીને મીસ ના કરી શકાય છે. આ વાવ રાજસ્થાનના અભાનેરી ગામમાં સ્થિત છે.