આ હળવો અને પોષણયુકત નાસ્તાો બ્રેકફાસ્ટ માટે હેલ્ધી ઓપ્શન છે. વધારાના પ્રોટીન માટે તમે બાફેલા ઈંડા, પનીર અથવા ચીઝ પણ ઉમેરી શકો છો જે તમારા મેટાબોલિઝમને ઝડપી બનાવે છે.
પાતળા અને ક્રિસ્પી ઢોસા અડદની દાળ અને આથેલા ચોખાથી બનાવામાં આવે છે. આ ઉચ્ચ પ્રોટીન અને એનર્જેટીક નાસ્તો મેટાબોલિઝમ વધારવામાં તમારી મદદ કરે છે.
સ્પ્રાઉટ્સ પણ પ્રોટીનનનો ઉત્તમ સ્ત્રોત છે, આ સરળ અને પોષણયુકત નાસ્તો તમારા મેટાબોલિઝ્મને વધારવા ઉપયોગી છે.
આ ગરમ અને સ્વાદિષ્ટ થેપલા તમારા નાસ્તાને માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ આરોગ્યદાયક પણ બનાવે છે.
ચણાના લોટ, ટામેટાં, બેલ પેપર અને ડુંગળી જેવા શાકભાજીથી બનાવામાં આવતો સ્વાદિષ્ટ અને હેલ્ધી બ્રેકફાસ્ટ મેટાબોલિઝ્મ વધારવા માટે ઉત્તમ છે.
ઉપમા તમે બેલ પેપર, ગાજર અને વટાણા જેવા શાકભાજી સાથે બનાવી શકો છો. પ્રોટીન અને હૃદ્ય ફટ્સ વાળો આ બ્રેકફાસ્ટ મેટાબોલિઝ્મ વધારવા ઉપયોગી છે.
પનીર જે કેલ્શિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. પનીર સ્ટફ્ડ પરાઠા જેવો આરોગ્યપ્રદ નાસ્તો તમારા મેટાબોલિઝમને ઉત્તેજિત કરે છે પેટને ફુલફીલિંગ રાખે છે.