બાર્કલેઝ પ્રાઈવેટ ક્લાઈન્ટ્સ અને હુરુન ઈન્ડિયાએ 2024 માટેનું બાર્કલેઝ પ્રાઈવેટ ક્લાઈન્ટ્સ હુરુન ઈન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બીઝનેસ લીસ્ટ જાહેર કર્યું છે. ચાલો, જાણીએ વધુ વિગતો
આ પારિવારનો વૈશ્વિક સ્તરે વિશાળ પ્રભાવ છે. અંબાણી પરિવાર Reliance Industries સાથે INR 2,575,100 કરોડના મૂલ્ય સાથે ટોચના સ્થાને છે.
બજાજ જૂથ બિજનેસ જગતમાં એક આગવું સ્થાન ધરાવે છે. આ પરિવાર INR 712,700 કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને છે.
આદિત્ય બિરલા ગ્રુપ INR 538,500 કરોડની વેલ્યુ બિઝનેસ સાથે ત્રીજા ક્રમે છે.
જિંદાલ પરિવાર INR 471,200 કરોડની કિંમત ધરાવતી JSW Steel સાથે ચોથા ક્રમે આવે છે. આ કુટુંબની સફળતા અને તેમના ઉદ્યોગ પ્રત્યેના કૌશલ્યને અને પ્રેમ બતાવે છે.
રોશની નાદર મલ્હોત્રાના નેતૃત્વ હેઠળ, નાદાર પરિવાર HCL Technologies સાથે INR 430,600 કરોડની મૂલ્ય સાથે પાચમો ક્રમ ધરાવે છે. આ કુટુંબ ઉદ્યોગ ક્ષેત્રમાં અનન્ય સ્થાન ધરાવે છે.