Kiara Advani ની 7 થાઇ હાઇ સ્લિટ ડ્રેસ છે પાર્ટી પરફેક્ટ


By Dharmendra Thakur14, Dec 2022 04:28 PMgujaratijagran.com

કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પર પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે. બ્લેક થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં ઘણી આકર્ષક લાગી રહી છે

રેડ કલરના ઑફ શોલ્ડર થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

વ્હાઇટ કલરના થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં કિયારાની સુંદરતાનો કોઇ જવાબ નથી

કિયારા અડવાણીનો દરેક લુક અલગ હોય છે

ગોલ્ડન કલરના પાર્ટી વિયર ડ્રેસની સાથે અભિનેત્રીએ ગ્લાસ હાઇ હીલ્સ કેરી કરેલ છે

સિલ્વર સ્પાર્ક થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં કિયારા અડવાણીનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે

ALL PHOTO CREDIT: INSTAGRAM/ KIARA ADVANI

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Katrina Kaif એ સિલ્વર સેક્વિન ગાઉનમાં શેર કરી પોતાની તસવીરો