Katrina Kaif એ સિલ્વર સેક્વિન ગાઉનમાં શેર કરી પોતાની તસવીરો
By Dharmendra Thakur
14, Dec 2022 04:23 PM
gujaratijagran.com
કેટરીના પોતાની આ તસવીરમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે&
તસવીરમાં કેટરીનાએ સિલ્વર સેક્વિન ડીપ નેક ગાઉન પહેર્યો છે
અભિનેત્રી પોતાની આ તસવીરમાં સ્લેઇંગ પોઝ આપતી નજરે પડી રહી છે
કેટરીનાની ખૂબસૂરતીના ફેન્સ કાયલ છે
અભિનેત્રી આ તસવીરમાં વ્હાઇટ આઉટફિટમાં ઘણી સુંદર લાગી રહી છે
2023માં કેટરીના 'ટાઇગર 3' અને 'મેરી ક્રિસમસ' ફિલ્મમાં નજર આવશે
ALL PHOTO CREDIT: INSTAGRAM/ KATRINA KAIF
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
જૂની સાડીથી આ રીતે કરો ઘરની સજાવટ
Explore More