લસણ ખાવાના ઘણા ફાયદા છે પરંતુ આજે આપણે વાત કરીશું કે કેવા લોકોએ લસણ ન ખાવું જોઈએ
સર્જરી કરાવવાની હોય તેવી વ્યક્તિએ લસણ ન ખાવું જોઈએ
પેટની સમસ્યા હોય તેવા વ્યક્તિએ લસણ ન ખાવું જોઈએ
એસિડિટીની સમસ્યા હોય તો લસણ ન ખાવું જોઈએ
બ્લડપ્રેશરની સમસ્યા હોય તેઓએ લસણ ન ખાવું જોઈએ
ગર્ભવતી મહિલાઓએ લસણ ન ખાવું જોઈએ
દવાઓનું સેવન કરનાર વ્યક્તિએ લસણ ન ખાવું જોઈએ
પરસેવામાં વાસ આવતી હોય કે મોંઢામાં વાસ આવતી હોય તેવી વ્યક્તિએ લસણ ન ખાવું જોઈએ