ટાઇટ જીન્સ પહેરવાથી થઇ શકે છે આ 6 નુકસાન


By Hariom Sharma24, Jul 2023 10:00 AMgujaratijagran.com

સ્કિની જીન્સ એટલે ટાઇટ જીન્સનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છો. આ જીન્સ તમારો લૂક તો જોરદાર કરે છે, પરંતુ શું તમે જાણો છો ટાઇ જીન્સ પહેરાના નુકસાન વિશે. આવો જાણીએ ટાઇટ જીન્સ પહેરવાના નુકસાન વિશે.

રેશીઝની સમસ્યા

ટાઇટ જીન્સ પહેરાવાથી જાંઘની આજુ બાજુ રેસીઝ થઇ શકે છે. આવુ થવાનું કારણ જીન્સ સ્કિન સાથે ચોંટેલું રહે છે, અને પરેશેવો સૂકાતો નથી. આના કારણે ખંજવાળ અને રેડનેસની સમસ્યા થવા લાગે છે.

કમરનો દુખાવો

જો તમે પણ ટાઇટ જીન્સ પહેરો છો તો કમરનો દુખાવો થઇ શકે છે. એટલું જ નહીં, આના કારણે સ્લિપ ડિસ્કની સમસ્યા પણ થઇ શકે છે.

બ્લડ સર્ક્યુલેશનમાં મુશ્કેલી

ટાઇટ જીન્સ પહેરવાથી બ્લડ સર્ક્યુલેશનની સમસ્યા આવી શકે છે. ટાઇટ જીન્સ બ્લડને ફ્લો થતાં રોકે છે. આના કારણે બ્લડ સર્ક્યુલેશનમાં મુશ્કેલી પડે છે, શરીરને અન્ય બીમારીઓ થઇ શકે છે.

નસો થઇ શકે છે ડેમેજ

નસોને રિલેક્સ રાખવી જરૂરી છે. આ માટે ટાઇટ કપડાં ના પહેરવા જોઇએ. ખાસ કરીને ટાઇટ જીન્સ પહેરવાથી નસો ડેમેજ થઇ શકે છે. આની અસર હિપ જોઇન્ટ અને સ્પાઇન પર થઇ શકે છે.

ચાલવામાં મુશ્કેલી

ટાઇટ જીન્સ પહેરવાથી હલન-ચલનમાં મુશ્કેલી આવી શકે છે. ટાઇટ જીન્સ પહેરવાથી તમે કમ્ફર્ટેબલ ફીલ નથી કરી શકતા આ કારણે તમારે ટાઇટ જીન્સ ના પહેરવું જોઇએ.

રાત્રે સૂતા સમયે પગને નથી કરતાં સાફ? જાણો તેના 7 નુકસાન