વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ આ 5 ટેસ્ટ


By hariom sharma2023-04-25, 09:16 ISTgujaratijagran.com

થાઇરોઇડ ફન્ક્શન ટેસ્ટ

વર્ષમાં એક વખત થાઇરોઇડ ફન્કશન ટેસ્ટ જરૂર કરાવવો જોઇએ, જેનાતી ખબર પડે કે થાઇરોઇડ ગ્રંથી બરાબર કામ કરી રહી છે કે નહીં. થાઇરોઇડ ઓવરએક્ટિવ અથવા અંડરએક્ટિવ તો નથી, કારણે કે આ બંન સ્થિતિ સ્વાસ્થ્ય માટે ખતરન

લિવર ફન્કશન ટેસ્ટ

લિવર ફન્કશન ટેસ્ટ એક પ્રકારનું બ્લડ ટેસ્ટ હોય છે, જે વર્ષમાં એક વખત જરૂર કરાવવું જોઇએ. આ ટેસ્ટની મદદથી ડોક્ટર બ્લડમાં એન્જાઇમ અને પ્રોટીન લેવલના તપાસ કરે છે, જેનાથી લિવરમાં સમસ્યા હોય અથવા સોજા હોય તે

ઇસીજી ટેસ્ટ

ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એટલે ECG ટેસ્ટ વર્ષમાં એક વખત જરૂર કરાવવો જોઇએ. આ ટેસ્ટની મદદથી વ્યક્તિના હૃદયની તપાસ થાય છે જેનાથી ડોક્ટરને હાર્ટ અટેક અને હાર્ટ સ્ટ્રોકનો અંદાજ આવી શકે છે.

લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ

લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ એક પ્રકારો બ્લડ ટેસ્ટ છે, જેને વર્ષમાં એક વખત જરૂર કરાવવો જોઇએ. આ ટેસ્ટથી લોહીમાં રહેલા ફેટ દ્વારા કોલેસ્ટ્રોલ, LDL, HDL, ડ્રાઇગ્લિસરાઇડ્સ અને કોલેસ્ટ્રોલની તપાસ કરી શકાય છે.

બ્લડ શુગર ટેસ્ટ

વર્ષમાં એક વખત બ્લડ શુગર ટેસ્ટ જરૂર કરાવવો જોઇએ, જેનાથી ખબર પડી શકે તમે ડાયાબિટીક છો કે નોન ડાયાબિટીસ. બ્લડ ગ્લૂકોઝ લેવલ 140mg/dl અથવા તેનાથી ઓછું હોય તો આ સામાન્ય છે અને તમે સ્વસ્થ છો.

ગરમીમાં ખાવ આ સલાડ રહેશો તાજા-માજા