By hariom sharma2023-04-25, 07:30 ISTgujaratijagran.com
ગરમી
ગરમીની સિઝનમાં શરીરને સૌથી વધારે પાણીની જરૂર હોય છે.
કાચું સલાડ
કાચા સલાડનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે, પાણીની ઉણપ નથી રહેતી અને તમને ગરમી પણ નથી લાગતી.
ખીરા
ખીરામાં પાણી ભરપૂર હોય છે, જે ગરમીમાં શરીરને કૂલ રાખવા માટે એક સારો સોર્સ છે. આ સિવાય આ તમારા શરીરમાં પાણીની ઉણપ નથી થવા દેતી.
ટામેટા
ટામેટા તમારા શરીરને પાણીની ઉણપ પૂરી કરવાની સાથે સાથે આમા રહેલા કેટલાક ખાસ તત્ત્વ શરીરને ગરમી પ્રદાન કરે છે.
કાકડી
કાકડીમાં 90 ટકા પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. ગરમીમાં કાકડીનું સેવન જરૂર કરવું જોઇએ.
કોથમીર
ગરમીમાં કોથમીરના પત્તાનો સલાડ અથવા અન્ય શાકભાજી સાથે મિક્સ કરીને સેવન કરવું જોઇએ. કોથમીરમાં ઘણાં પોષકતત્ત્વો રહેલા છે, જે શરીરને વિષાત્ક પદાર્થ અને ગરમીને બહાર કાઢવામાં મદદ કરે છે.
ડુંગળી
ગરમીમાં ડુંગળનું સેવનથી શરીરને ઠંડક મળે છે. ડુંગળીમાં ઘણાં એવા ગુણો રહેલા છે જે ગરમીથી બચાવા અને શરીરને ઠંડક પહોંચાડવામાં મદદ કરે છે.