બાળકોની હાઇટ વધારવા પીવડાવો આ 5 જ્યૂસ


By hariom sharma2023-04-24, 18:57 ISTgujaratijagran.com

સ્ટ્રોબેરી જ્યૂસ

સ્ટ્રોબેરીનો જ્યૂસ પીવાથી બાળકોની હાઇટ વધી શકે છે. આમા ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર હોય છે. જે હાડકાનો વિકાસ કરવામાં મદદ કરે છે. આમાં કેલ્શિયમ, ઝિંક, મેગ્નેશિયમ, પ્રોટીન અને ફોસફોરસથી ભરપૂર હોય છે,જે હાઇટ

પાલકનો જ્યૂસ

આના સેવનથી બાળકોના શરીરમાં જરૂરી પોષકતત્ત્વો મળે છે. જે ઇમ્યૂનિટી વધારવાની સાથે હાઇટ વધારવામાં મદદ કરે છે. આ આયર્ન, કેલ્શિયમ, ફાયબર અને વિટામિનથી ભરપૂર હોય છે.

નારંગીનો જ્યૂસ

કેલ્શિયમ, ફાયબર, આયર્ન, ફોસફોરસ અને વિટામિન સીના ગુણોથી ભરપૂર નારંગીનો જ્યૂસ બાળકોની ડાયેટામાં સામેલ કરો. આને પીવાથી બાળકોની હાઇટ વધી શકે છે.

બનાના શેક

કેલ્શિયમ, ફાયબર, મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર હોવાના કારણે બનાના શેખ પીવાથી બાળકોની હાઇટ વધી શકે છે. આને પીવાથી બાળકોને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

કેળનો જ્યૂસ

કેળના જ્યૂસમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. આના સેવનથી હાડકાને મજબૂતી મળે છે. અને તેનો વિકાસ સારો થાય છે. સાથે બાળકોની હાઇટ પણ વધે છે.

આ ટોપ સેલેબ્સ થઈ ચૂક્યા છે કાસ્ટિંગ કાઉચનો શિકાર