બરફથી ઢંકાયેલા આ 5 હિલ સ્ટેશન ફરવા માટે છે બેસ્ટ


By Jagran Gujarati23, Jan 2023 07:30 AMgujaratijagran.com

હિમવર્ષાહમણાં એક- બે દિવસો દરમિયાન ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ રહી છે.&

ચકરાતાદેહરાદૂન જિલ્લાનાં હિલ સ્ટેશન ચકરાતામાં હિમવર્ષા જોવા મળી રહી છે. અહીં બરફ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

હર્ષિલ ઘાટઉત્તરાખંડના હર્ષિલ ઘાટમાં આ સીઝનની સૌથી વાધારે હિમવર્ષા જોવા મળી રહી છે. આ વિસ્તારમાં દોઢ ફૂટ સુધી બરફની ચાદર છવાઇ ગઇ છે.&

કુમાઉં મંડળઉત્તરાખંડનું આ હિલ સ્ટેશન હાલ બરફથી ઢંકાયેલું જોવા મળે છે.

ઔલીઔલી હિમ વર્ષા જોવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ છે. આ જગ્યા પર તમે બરફવર્ષાનો આનંદ લઇ શકો છો.

મસૂરીમસૂરીમાં પણ સતત બે દિવસથી વરસાદ થઇ રહ્યો છે. તમે અહીં વિમાન યાત્રાથી પહોંચી શકો છો.

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

શિયાળામાં ગાજરનો ઉપોયગ કરીને બનાવો આ વાનગીઓ