શિયાળામાં ગાજરનો ઉપયોગ કરીને બનાવો આ વાનગીઓ


By Jagran Gujarati23, Jan 2023 07:00 AMgujaratijagran.com

ગાજરશિયાળામાં મળતી ગાજર શરીર માટે ખૂબ જ ફાયદાકરક છે.

પોષકતત્ત્વગાજરમાં બીટા-કેરોટિન, ફાયબર એન્ટિઓક્સિડેન્ટ કેલ્શિયમ અને અન્ય પોષકતત્ત્વો પણ હોય છે.

સ્વાસ્થ્ય માટે ગુણકારીગાજર વજન ઘટાડવાની સાથે આંખોની સમસ્યા અને હાર્ટને લગતી સમસ્યામાં પણ ફાયદાકારક.&

આ વાનગીઓનો બનાવી શકાયગાજરના ઉપયોગથી તમે ઘરે આ પ્રકારની વાનગીઓ બનાવી શકો છો.

ગાજરનો દૂધપાકતમે ગાજરની મદદથી દૂધપાક બનાવી શકો છો. જેમા દૂધ, કાજૂ, દ્રાક્ષ અને ઇલાયચીનો ઉપયોગ કરો.

ગાજરનું અથાણુંઆ આથાણું બનાવવા માટે તમારે ગાજરના લાંબા કટકા કરવા પડશે, રઇની પેસ્ટ, સરસવનું તેલ, લીલા મરચાંનાં લાંબા કટકા, લીંબુનો રસ અને મીઠું સ્વાદ પ્રમાણે.

ગાજરના પિઝાઆ સ્પેશ્યલ પિઝા બનાવવા માટે તમારે ગાજર, આદુંની પેસ્ટ, દહીં, માખણ, કાળા મરી અને મશરૂમનો ઉપોયગ કરવો.

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

શું છે વિરાટ કોહલીની જર્સી નંબર 18નું રહસ્ય?