ફિલ્ટર કોફી પીવાથી સ્વાસ્થ્યને મળે છે આ 5 ફાયદા


By Hariom Sharma2023-05-08, 08:00 ISTgujaratijagran.com

શું છે ફિલ્ટર કોફી

ફિલ્ટર કોફી સામાન્ય કોફીથી થોડી અલગ હોય છે. આને બનાવવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે અન્ય કોફી ઠંડા અથવા સામાન્ય પાણીમાં બનાવવામાં આવે છે. ફિલ્ટર કોફી મશીનમાં બનાવવામાં આવે છે.

ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે

આ કોફી પર કરવામાં આવેલા સંશોધન પ્રમાણે આને પીવાથી ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમમાં ઘટાડો કરે છે. આ માટે તમે દિવસમાં બેથી ત્રણ કપ ફિલ્ટર કોફી પી શકો છો.

કાર્ડિયોવાસ્કુલર ડિસીઝથી બચાવે છે

કાર્ડિયોવાસ્કુલર ડિસીઝ હાર્ટને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે. ફિલ્ટર કોફી પીવાથી કાર્ડિયોવાસ્કુલર હેલ્થ સારી રહે છે, જેનાથી તમે કાર્ડિયોવાસ્કુલર ડિસીઝના જોખમથી બચી શકો છો.

હાર્ટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે

ફિલ્ટર કોફી પીવાથી હાર્ટને જોરદાર ફાયદા મળે છે. આને પીવાથી હાર્ટ સ્ટ્રોકની સાથે સાથે હાર્ટને લગતી અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટે છે.

પાચનચતંત્ર માટે

ફિલ્ટર કોફી અન્ય કોફી કરતાં ઓછી એસિડિટીક હોય છે. આને પીવાથી ગેસ અને અપચો જેવી સમસ્યા દૂર થાય છે. ભોજન કર્યા પછી થોડા સમય બાદ તમે તેને પી શકો છો. આ પચવામાં ઘણી સરળ છે.

શું તમે જાણો છો ગૌતમ ગંભીર સાથે જોડાયેલી આ વાતો?