નાના બાળકોને જરૂર શીખવાડો આ 5 આદતો


By hariom sharma18, Feb 2023 07:30 AMgujaratijagran.com

પેરેન્ટ્સ

દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક દરેક બાબતમાં સ્માર્ટ હોય.

નવું કરવા માટે પ્રોત્સાહન આપો

તમે તમારા બાળકને દરરોજ કંઇક નવું કરવા માટે પ્રોત્સાહિત કરો.

બહાદુર

તમારા બાળકને બ્રેવ બનવાની સલાહ આપો.

કોઇનો પણ મજાક ના કરવો

બાળકોને જરૂર શીખવાડો કે તે કોઇની પણ મજાક ના ઉડાવે.

આજ તે શું નવું કર્યું

સ્કૂલથી આવ્યા પછી બાળકોને જરૂર પૂછો કે આજે તે એવું શું કર્યું જે બીજાથી અલગ હતું.

માઇન્ડ ગેમ

તમારા બાળકોને માઇન્ડ ગેમ રમતાં શીખવો, તેનાથી તેમનું IQ લેવલ વધશે.

Mahashivratri 2023: ભોળાનાથ કેમ ધારણ કેર છે ત્રિશૂલ, ડમરૂ, સાપ અને ચંદ્ર