લો સ્પર્મ કાઉન્ટ એક ગંભીર સમસ્યા છે. આ સમસ્યાને તમે તમારા ડાયેટમાં કેટલાક ફળો એડ કરીને દૂર કરી શકો છો. આવો જાણીએ આ ફળ વિશે.
સ્પર્મ કાઉન્ટ વધારવા માટે તરબૂચનું સેવન કરો. આમા એમિનો એસિડના ગુણ હોય છે. તરબૂચ ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધવામાં મદદ મળે છે.
રોજ એક સફરજ જરૂર ખાવ. આમા રહેલું એન્ટિ ઓક્સિડેન્ટ સ્પર્મ કાઉન્ટને વધારે છે. સાથે જ આમા ફાયબર પણ ભરપૂર હોય છે, જે વેટ લોસ કરવામાં મદદ કરે છે.
આમા ફાયબરની સાથે હેલ્ધી ફેટ, પોટેશિયમ, વિટામિન બી અને વિટામિન સી રહેલું હોય છે. એવોકાડો શુક્રાણુઓની સંખ્યા અને ગતિશીલતાને સુધારવાનું કામ કરે છે.
આ એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. સાથે જ આમા કેલેરીની માત્રા ઓછી હોય છે. આનું સેવન કરવાથી ફ્રી રેડિકલ્સથી બચી શકાય છે અને આ સ્પર્મ કાઉન્ટ વધારવામાં તમારી મદદ કરે છે.
કેળા ખાવાથી શરીરમાં એનર્જી મળે છે. આમાં વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે. કેળામાં પોટેશિયમ અને એન્ટિઓક્સિડેન્ટના ગુણ હોય છે, જે સ્પર્મ કાઉન્ટ વધારે છે.