આ 5 પ્રકારના નટ્સ ડાયાબિટીસના દર્દીઓએ જરૂર ખાવા


By Hariom Sharma21, Jul 2023 08:53 PMgujaratijagran.com

નટ્સ ફોર ડાયાબિટીસ

ટાઇપ-2 ડાયાબિટીસને કંટ્રોલ રાખવા માટે નટ્સ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા છે તો, આ પ્રોબ્લેમનું સમાધાન નટ્સ છે.

મગફળી

આ પણ ફાયબર, પ્રોટીન અને ફેટ્સથી ભરપૂર હોય છે. સાથે જ મગફળીથી ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું થાય છે. મગફળી શુગરના સ્તરને વધતા રોકે છે.

બદામ

પ્રી-ડાયાબિટીસમાં ગ્લૂકોઝના સ્તરને કંટ્રોલ રાખવા માટે બદામનું સેવન ખૂબ જ જરૂરી છે. બદામમાં ફાયબર, વિટામિન ઇ, મેગ્નેશિયમ અને વિટામિન બી12 સારી માત્રામાં હોય છે.

અખરોટ

આ ડ્રાયફ્રૂટ ઓમેગા-3થી ભરપૂર હોય છે. અખરોટામાં પ્રોટીન અને પોલીસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે. સાથે જ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ પણ રહેલું છે, જે ગ્લુકોઝને કંટ્રોલ કરીને, ભૂખને મારી નાંખે છે.

કાજુ

કાજુમાં એન્ટિ-ડાયાબિટીક ગુણ હોય છે. તેમાં વધારે માત્રામાં ગુડ ફેટ્સ હોય છે, જે ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. કાજુનું રોજ સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

કાકડીના ઉપયોગથી ચહેરાની સુંદરતા વધારો