વિટામિન ડીની ઉણપ પૂરી કરશે આ 5 ફૂડ


By hariom sharma19, Feb 2023 04:43 PMgujaratijagran.com

સ્વસ્થ

સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે, ખાન-પાનની ઉણપના કારણે ઘણાં પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યા પેદા થાય છે.

વિટામિન્સ

એક્સપર્ટના મતે શરીરને ઘણાં પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ જરૂરત હોય છે, આમાંથી કોઇ પણ ઉણપ શરીરના વિભિન્ન અંગો પર ખરાબ અસર કરે છે.

ફ્રૂટ્સ

આવો જાણીએ વિટામિન-ડીની ઉણપને પૂરી કરવા માટે કયા ફ્રૂટ્સનું સેવન કરવું જોઇએ.

ઈંડા

વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે ડોક્ટર ઈંડાના પીળા ભાગને ખાવાની સલાહ આપે છે. આમાં પ્રોટીન અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે.

માછલી

માછળીમાં ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન ડી પણ રહેલું હોય છે. આ કારણથી જ તમારે ડાયટમાં સી-ફૂડને જરૂર સામેલ કરવું જોઇએ.

દૂધ

દૂધમાં વિટામિન ડી ભરૂપર માત્રામાં રહેલું હોય છે, તમારે રોજ દૂધનું પીવું જોઇએ.

સોયા મિલ્ક

તમે સોયા મિલ્કનું સેવન પણ કરી શકો છો,કારણ કે આમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં રહેલું હોય છે.

તડકો

વિટામિન ડીની ઉપણને દૂર કરવા માટે ડોક્ટર હંમેશાં સવાર-સવારમાં તડકો સેકવાની સલાહ આપે છે. સૂર્યના કિરણો વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત છે.

વધુ દહીં ખાવાથી થઇ શકે છે નુકસાન