દહીમાં વિટામિન ડી, પ્રોટીન અને કેલ્શિયમ જેવા પોષકતત્ત્વ રહેલા હોય છે, જે હાડકાંને મજબૂત રાખવાની સાથે ઈમ્યૂન પાવર પણ વધારે છે.
વધુ પડતું દહીં ખાવું એ તમારા માટે નુકસાનકારક બની શકે છે.
દહીંમાં લેક્ટોજ રહેલું હોય છે. એવામાં જે લોકોને લેક્ટોજ ઇન્ટોલરન્સની સમસ્યા હોય છે તેઓને આનાથી મુશ્કેલી વધી શકે છે.
દહીંમાં ઘણું જ ફેટ હોય છે. જો તમે દહીંનું વધુ પડતું સેવન કરો છો તો તમારું વજન વધી શકે છે.
માર્કેટથી કેલેરીવાળું દહીં ખરીદવાને બદલે પ્રોટીનવાળું દહીં ખરીદો.
ડેરી પ્રોડક્ટમાં ખાસ કરીને દહીમાં સેચ્યુરેટેડ ફેટ અને એડવાન્સ ગ્લાઇકેશનની માત્રા ખૂબ જ વધારે હોય છે.
આનાથી હાડકાંની પ્રોબ્લેમ વધવા લાગે છે જેનાથી ઘૂંટણમાં દુખાવાની સમસ્યા જોવા મળે છે.
સરદીની સિઝનમાં દહીંનું સેવન ના કરવું જોઇએ. દહીંની તાસીર ઠંડી હોય છે.
એવામાં દહીં ખાવાથી તમને સરદી-ખાંસીની સમસ્યા વધી શકે છે.