સૂર્યાસ્ત સમયે કે તેના પછી ન કરવા જોઇએ આ 4 કામ&


By Rakesh Shukla31, Dec 2022 10:00 AMgujaratijagran.com

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત બાદ કેટલાક એવા કામો થાય છે જેને કરવાથી લક્ષ્મી માતા નારાજ થઇ જાય છે.&જ્યોતિષ શાસ્ત્ર

ચાલો જાણીએ સૂર્યાસ્ત બાદ કયા કયા કામ ન કરવા જોઇએ.સૂર્યાસ્ત

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત બાદ સ્નાન ન કરવું જોઇએ. કહેવામાં આવે છેકે સૂર્યાસ્ત બાદ સ્નાન કરવાથી લક્ષ્મીજી નારાજ થાય છે.&સૂર્યાસ્ત બાદ સ્નાન

સૂર્યાસ્ત બાદ કપડાં ન ધોવા જોઇએ અને આ સાથેજ વાળ પણ ન કપાવવા જોઇએ.&કપડાં અને વાળ

સૂર્યાસ્ત સમયે અથવા ત્યારબાદ તિલક ન કરવું જોઇએ. જ્યોતિષમાં તેને અશુભ માનવામાં આવે છે. આ જીવનને પ્રભાવિત કરે છે.&તિલક

સૂર્યાસ્ત સમયે ઉંઘવુ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘનની હાનિની સાથે ઘરમાં આર્થિક તંગી પણ આવે છે.&ઉંઘવુ

ઋષભ પંતના પરિવારમાં કોણ કોણ છે? જાણો આખી ફેમિલી ટ્રી