ખરાબ ખાનપાન અને ખોટી લાઇફસ્ટાઇલના કારણે ઘણી વાર કબજિયાતની સમસ્યા થાય છે. આ સમસ્યાથી બચવા માટે તમારા ડાયેટમાં કેટલીક વસ્તુઓ એડ કરી શકો છો. સ્ટોરીમાં જાણો તેની વિગત.
લસણવાળુ દૂધ પીવાથી મળ સોફ્ટ બને છે. આનાથી મળ ત્યાગની ક્રિયા સરળ બને છે. આ કબજિયા અને પાઇલ્સથી રાહત અપાવે છે. રોજ રાત્રે સૂતા પહેલાં તેનું સેવન કરો.
રાત્રે વરિયાળીનું સેવન કરવાથી તમારી કબજિયાત, ગેસની સમસ્યા દૂર થશે કારણે કે એનેથોલ, ફેનચોન અને અસ્ટ્રેગોલ તેલ આમાં રહેલું હોય છે, જે પાચન સુધારે છે.
આમા ફાયબરના ગુણ હોય છે. સાથે જ સોર્બિટોલ અને ફ્રુક્ટોજથી ભરપૂર હોય છે, જે બોડી માટે જરૂરી હોય છે. આનાથી પાચન સારું રહે છે.
રાત્રે મગ દાળ સૂપ પીવાથી તમારા પાચન તંત્ર સુધરે છે. આનાથી પેટમાં બળતરા, કબજિયા અને ગેસ જેવી સમસ્યામાં રાહત મળે છે.
આમા ફાયબર રહેલું હોય છે. આ કબજિયાને દૂર રાખવામાં અને મળ ત્યગાને સરળ બનાવે છે. રાત્રે આનું સેવન કરી શકો છો.