દૂધના વ્યાપારમાં થશે બમ્પર કમાણી, એક મહિનામાં 1000 લીટર દૂધ આપે છે આ ભેંસ


By hariom sharma15, Feb 2023 05:53 PMgujaratijagran.com

પશુપાલનથી કમાણી

દેશના ગ્રામીણ વિસ્તારમાં પશુપાલન એ કમાણી માટેનો સારો સ્ત્રોત ગણાય છે. ગાય- ભેંસનું પાલન મોટા સ્તર પર કરવામાં આવે છે.

આ ભેંસ આપે છે હજારો લીટર દૂધ

ભેંસની કેટલીક પ્રજાતી 1000 લીટર સુધી દૂધ આપવાની ક્ષમતા રાખે છે. અહીં જાણીશું એવી ભેંસની પ્રજાતી વિશે જે હજારો લીટર દૂધ આપે છે.

મુર્રા ભેંસ

સૌથી વધારે દૂધ આપતી ભેંસની પ્રજાતીમાં મુર્રાનું સ્થાન પ્રથમ આવે છે. આ પ્રજાતીની ભેંસ એક મહિનામાં 1 હજાર લીટરથી વધુ દૂધ આપે છે.

સુરતી ભેંસ

પશુપાલનમાં સૌથી વધારે પસંદ કરાતી ભેંસ સુરતી પ્રજાતીની ગણાવામાં આવે છે. આ ભેંસ એક મહિનામાં 600થી 1000 લીટર સુધી દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે.

મહેસાણા ભેંસ

ગુજરતાના મહેસાણા જિલ્લામાં મહેસાણા પ્રજાતીની ભેંસ મળે છે. આ ભેંસ મહિનામાં 600થી 700 લીટર સુધી દૂધ આપે છે.

શું તમે જાણો છો કે ચાલુ ગાડીઓ પાછળ શા માટે કુતરાઓ દોડે છે?