સાઉદી અરબ વિશ્વના નકશા પર એક એવો દેશ છે કે જ્યાં એક પણ નદી કે સરોવર નથી. અહીં વરસાદ પણ નહીંવત પ્રમાણમાં પડે છે.
વિશ્વના નાના દેશ એવા વેટિકન સિટીમાં પણ એક પણ નદી નથી. અહીં પાણી માટે ઈટાલી પર આધાર રાખવો પડે છે.
કતર પણ એક એવો દેશ છે કે જ્યાં એક પણ નદી વહેતી નથી. અહીં પણ ડિસેલાઈનેશન પ્લાન્ટ મારફતે પાણી મળે છે.
આ દેશમાં એક પણ નદી નથી. જોકે ઝરણા ચોક્કસપણે છે. જોકે તે પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતા નથી.
હિંદ મહાસાગરમાં એક દ્વીપ સમૂહ છે. ચોતરફ સમુદ્રથી ઘેરાયેલ હોવાથી અહીં કોઈ જ નદી નથી.