ઝડપભેર વધી રહી છે અસુરક્ષિત લોનને લગતી ચિંતા


By Nileshkumar Zinzuwadiya17, Aug 2023 04:07 PMgujaratijagran.com

અનસિક્યોર્ડ લોન

અસુરક્ષિત એટલે કે અનસિક્યોર્ડ લોનમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. ભારતની ધિરાણકર્તા બેન્કો અને નાણાકીય સંસ્થાઓ માટે લોન પાછળના ખર્ચ અને જોખમની સ્થિતિ શકે છે.

2022માં આશરે 57 ટકા

ભારતમાં ખાનગી લોન/GDP પ્રમાણ વર્ષ 2022માં આશરે 57 ટકા રહ્યું, જે અત્યારે BBB શ્રેણીના 50 ટકાથી સોવરિન વધારે છે.

માર્ચ 2021થી માર્ચ 2023 દરમિયાન લોન

RBIની જૂન 2023ની નાણાકીય સ્થિરતા અહેવાલમાં વધતા અસુરક્ષિત લોન અંગે વાત કરવામાં આવી હતી. છૂટક લોનની માર્ચ 2021થી માર્ચ 2023 દરમિયાન મિશ્રિત વાર્ષિક વૃદ્ધિ દર (GAGR) 24.8 હતી,જે અગાઉની 13.8 ટકા કરતા લગભગ બે ગણી છે.

સુરક્ષિત લોન

સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન સુરક્ષિત લોનનું પ્રમાણ 77.1 ટકાથી ઘટી 74.8 ટકા અને અસુરક્ષિત લોનનું પ્રમાણ 22.9 ટકાથી વધી 25.2 ટકા થઈ છે.

રૂપિયા 57,613 કરોડની PM-eBus સેવાને મંજૂરી આપવામાં આવી