વીતેલા એક સપ્તાહમાં કેટલાક એવા શેર રહ્યા છે કે જેણે 50 ટકા સુધી વળતર આપ્યું છે.


By Nileshkumar Zinzuwadiya08, Jul 2023 04:07 PMgujaratijagran.com

સોનાલિસ કન્ઝ્યુમર:

આ શેર રૂપિયા 45.15 પર હતો. જે વધીને હવે રૂપિયા 67.58 થઈ ગયો છે. આ શેર એક સપ્તાહમાં 49.68 ટકા વળતર આપ્યું છે.

સીએફએફ ફ્યુઈડ કન્ટ્રોલ:

સીએફએફ ફ્યુઈડ કન્ટ્રોલ: આ શેર રૂપિયા 175.35 પર હતો, જે હવે વધીને રૂપિયા 258.00 પર આવી ગયો છે. એક સપ્તાહમાં આ શેરે 47.13 ટકા સુધી વળતર આપ્યું છે.

પાર્વતી સ્વીટનર્સ:

પાર્વતી સ્વીટનર્સ: આ શેર ગયા સપ્તાહની શરૂઆતમાં રૂપિયા 6.19 પર હતો, જે હવે વધીને રૂપિયા 8.83 પર આવી ગયો છે. આમ એક સપ્તાહમાં આ શેરે 42.65 ટકા વળતર આપ્યું છે.

ઝી મીડિય કોર્પ:

ઝી મીડિય કોર્પ: આ કંપનીનો શેર ગયા સપ્તાહ 7.90ના સ્તર પર હતો. જે હવે વધીને રૂપિયા 11.15 પર આવી ગયો છે. આ પ્રકારે આ અવધીમાં શેરની કિંમતમાં 41.14 ટકા વળતર મળ્યું છે.

ગોલ્ડસ્ટોન ટેક:

આ કંપનીના શેર ગયા સપ્તાહે 70.72 હતો. જે હવે વધીને રૂપિયા 97.59 પર આવી ગયો છે. આ રીતે આ અવધી દરમિયાન 37.99 ટકા વળતર આપ્યું છે.

શ્રાવણ માસમાં આ વાસ્તુ ટિપ્સ કરવાથી શિવજીની કૃપા થશે