સરકારે દેશમાંથી થતી નિકાસમાં સપ્ટેમ્બર દરમિયાન 2.6 ટકાનો ઘટાડો થયો છે. ઓગસ્ટ મહિનામાં નિકાસમાં લગભગ 3.9 ટકાનો વધારો થયો હતો.
સપ્ટેમ્બર મહિના દરમિયાન નિકાસની તુલનામાં આયાતમાં ઝડપભેર ઘટાડો થયો છે. આ મહિને આયાત 15 ટકાથી વધારે ઘટી હતી, જેને લીધે વ્યાપાર ખાધ ઘટીને 19.4 અબજ ડોલર થઈ હતી.
અમેરિકાની ફેડરલ રિઝર્વ તથા બ્રિટનની કેન્દ્રીય બેન્ક વ્યાજ દરમાં વૃદ્ધિને અટકાવી શકે છે. જેથી ઓક્ટોબર બાદ નિકાસમાં વધારો થવાની શક્યતા છે.
ઓગસ્ટ મહિનામાં આયાત 5.86 કરોડ ડોલરથી વધીને 6.01 કરોડ ડોલર થઈ હતી. જોકે આયાત 5.2 ટકા ઘટી 2.9 ટકા રહી હતી.