ઘરમાં કાચ તૂટવા પર કેવા સંકેત મળે છે? જાણો


By Pandya Akshatkumar06, Aug 2023 02:14 PMgujaratijagran.com

કાચનું તુટવું

મોટા ભાગના લોકો ઘરમાં કાચને તૂટવાને શુભ માને છે. એવું કહેવાય છે કે ટૂંક સમયમાં ઘરમાં કોઈ સારા સમાચાર આવવાના છે.

ભવિષ્ય

આ સિવાય તે આવનારા ભવિષ્યમાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારાનો સંકેત હોય છે.

બારી અને દરવાજા

ઘરમાં બારી અને દરવાજાના કાચ તૂટવાને અશુભ માનવામાં આવતુ નથી.

સારા સમાચાર

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કાચ તૂટવા પર સારા સમાચાર મળવાના છે.જેની રાહ તમે લાંબા સમયથી જોઈ રહ્યા હતા.

અચાનક કાચ તૂટવો

અચાનક જ કાચ તૂટી જવો સંકેત આપે છે કે તમારા ઘરમાં આવનારું સંકટ ટળી ગયું

ઘોંઘાટ ન કરવો

જો તમારા ઘરમાં કાચ તૂટી જાય તો ઘોંઘાટ કર્યા વગર કાંચના ટૂકડા જલ્દી સાફ કરી બહાર ફેંકી દો.

કાંચ ખરીદતી વખતે

કાંચ જ્યારે પણ ખરીદો ત્યાર ધ્યાન રાખો કે ઘરમાં ગોળ કે ઓવલ શેપના કાંચ ના રાખો.

Jyotish Tips: નવી કાર ખરીદતા પહેલા આ વાતનું રાખો ધ્યાન, નહીંતર પસ્તાશો