કાર્તિક આર્યને તેના ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરતા જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં ટીવી પર રુહ બાબાનું પુનરાગમન થશે.
હેરા ફેરી 3માં ફરી વખત અક્ષય કુમાર પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની જોડી જોવા મળશે. જોકે ફિલ્મ રિલીઝની તારીખ હજુ સામે આવી નથી.
જાન્યુઆરીમાં આજય દેવગને રોહિત શેટ્ટી સાથે સિંઘમ 3ની જાહેરાત કરી હતી
વર્ષ 2023ની બહુપ્રતીક્ષિત ફિલ્મો પૈકી એક છે. કૈટરીના કૈફ અને સલમાન ખાન સ્ટારર ટાઈગર 3 છે. ફ્રેંચાઈઝીનો ત્રીજો ભાગ દિવાળી 2023 પર રિલીઝ થવાની તૈયારીમાં છે
ગયા સપ્તાહે કાર્તિક આર્યને તેમના આગામી વેન્ચર આશિકી 3ની જાહેરાત કરી હતી. આ પ્રથમ વખત છે કે જ્યારે નિર્દેશક અનુરાગ બસુ સાથે કામ કરશે.
અક્ષય કુમાર પ્રથમ ફિલ્મની શાનદાર સફળતા બાદ OMG 2 પુનરાગમન કરશે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ પણ મુખ્ય ભૂમિકામાં છે.
પોપ્યુલર ફ્રેન્ચાઈઝી ફુકરે પણ તેનો ત્રીજો ભાગ લઈને આવી રહી છે. આ અંગે જાન્યુઆરીમાં જાહેરાત થઈ હતી.
સીક્વલનો સૌથી સારો ભાગ એ છે કે નિર્માતાઓએ આ માટે ઓઝી સ્ટાર કાસ્ટ, સની દેઅલ અને અમીષા પટેલને એક સાથે લાવવામાં સફળતા હાંસલ કરી છે
આયુષ્માન ખુરાનાનું ડ્રીમ ગર્લ-2 પણ આ વર્ષે દર્શકોને જોવા મળશે.