હોળી સેલિબ્રેશન માટે પરફેક્ટ છે આ બોલિવૂડ સોંગ્સ


By Dharmendra Thakur05, Mar 2023 12:10 PMgujaratijagran.com

હોળી હૈ

આ વર્ષે 8 માર્ચે ધૂમધામથી હોળીનું પર્વ ઉજવવામાં આવશે

બલમ પિચકારી

ફિલ્મ યે જવાની હે દિવાનીનું સોંગ બલમ પિચકારી હોળીના સૌથી ફેમસ સોંગ્સમાંથી એક છે

રંગ બરસે

બાગબાન ફિલ્મનું સોંગ રંગ બરસે હોળીના દિવસે જરૂરથી વગાડવામાં આવે છે

મધુબાલા

મેરે બ્રધર કી દુલ્હનનું સોંગ મધુબાલા હાલમાં તમને પરફેક્ટ વાઇબ આપશે

જય જય શિવશંકર

વોર ફિલ્મના સોંગ જય જય શિવશંકરમાં રિતિક રોશન અને ટાઇગર શ્રોફે જોરદાર ડાન્સ કર્યો હતો

બદ્રી કી દુલ્હનિયા

જો તમે ડાન્સના દિવાના છો તો બદ્રી કી દુલ્હનિયાનું સોંગ પરફેક્ટ વાઇબ આપશે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

એથનિક આઉટફિટમાં હુસ્નની પરી લાગી નેહા મલિક