નેહા મલિક ભોજપુરી સિનેમાની જાણીતી એક્ટ્રેસ છે. જે પોતાના લુકને કારણે ચર્ચામાં બની રહે છે
એક્ટ્રેસ પાસે શાનદાર એથનિક વિયર કલેક્શન છે જેનાથી તમે પણ ઇન્સ્પિરેશન લઈ શકો છો
સાડી લુક હોય કે પછી સૂટ લુક નેહા મલિક દરેક લુકમાં ઘણી ખૂબસૂરત લાગે છે
આ મલ્ટીકલર લહેંગામાં નેહા મલિક હુસ્નની પરી લાગી રહી છે તમે પણ આ લુકને ફોલો કરી શકો છો
વેસ્ટર્ન હોય કે પછી ઇન્ડિયન નેહા મલિક દરેક લુકમાં આકર્ષક લાગે છે
સોશિયલ મીડિયા પર નેહા મલિક હંમેશા પોતાના સ્ટનિંગ લુક્સથી ફેન્સના દિલ જીતતી રહે છે