બોલિવૂડની નવી નવેલી દુલ્હન પોતાના આઉટફિટ્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે
કિયારા અડવાણીના દરેક આઉટફિટ જોરદાર હોય છે, તમે પણ તેના આઉટફિટ્સથી આઇડિયા લઇ શકો છો
આ થાઇ હાઇ સ્લિટ યેલો ડ્રેસમાં અભિનેત્રી ઘણી આકર્ષક દેખાઇ રહી છે
કોઈ ફંક્શનમાં જવા માટે અભિનેત્રીનો શરારા પેટર્ન સૂટ જરૂરથી ટ્રાય કરો
કિયારા અડવાણી યેલો કલરના આ બિકીની લુકમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે
ફેશન સેન્સ મામલે અભિનેત્રી દરેકને ટક્કર આપે છે