ટીવીની ગોરી મેમ સૌમ્યા ટંડનના બ્યુટી સિક્રેટ


By Dharmendra Thakur04, Mar 2023 04:39 PMgujaratijagran.com

ભાભીજી ઘર પર હૈ! ફેમ

ટીવીના ફેમસ શો 'ભાભીજી ઘર પર હૈ!' ફેમ સૌમ્યા ટંડનનું ગોરી મેમનું પાત્ર ઘણું ફેમસ થયું હતું

બ્યુટી સિક્રેટ

અમે આજે તમને સૌમ્યા ટંડનના બ્યુટી સિક્રેટ જણાવવા જઇ રહ્યા છે જે તમે પણ ફોલો કરી શકો છો

વર્કઆઉટ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સૌમ્યા બીઝી શિડ્યુલ વચ્ચે પણ અઠવાડિયે 3થી 4 દિવસ વર્કઆઉટ કરે છે

નોન ઓઇલી

સૌમ્યા મોટાભાગે નોન ઓઇલી ખાવાનું જ પસંદ કરે છે

ફળોનું સેવન અને પાણી

સૌમ્યા રોજ સિઝનના 2 ફળ અને ગ્લોઇંગ સ્કિન માટે 8 થી 10 ગ્લાસ પાણી પીવે છે

બ્યૂટી પ્રોડક્ટ

સૌમ્ય સ્કિન પર હંમેશા ઓર્ગેનિક કોસ્મેટિક પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

બોલિવૂડમાં સક્સેસ મેળવવા માટેઆ કલાકારોએ નામ બદલ્યા