એક એવો પેની સ્ટોક કે જેણે રોકાણાકરોને અસાધારણ વળતર આપ્યું છે. આ પેની સ્ટોકે તેના રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે.
આ સ્મોલકેપ શેરે એક વર્ષમાં 4,100 ટકા વળત આપ્યું છે. શેરનો ભાવ રૂપિયા 1.65 ટકાથી વધીને રૂપિયા 68.20 થયો છે. આ અવધીમાં 4,100 ટકા વળતર આપ્યું છે.
વાર્ષિક ધોરણે શેરનો ભાવ રૂપિયા 36.90થી વધીને રૂપિયા 69.20 થયો છે. છેલ્લા છ મહિનામાં શેરનો ભાવ રૂપિયા 16.20થી વધી રૂપિયા 69.20 થયો છે. છેલ્લા એક વર્ષમાં તે 1.65થી વધી રૂપિયા 69.20 થયો છે.
છેલ્લા બે વર્ષમાં આ શેરની કિંમત રૂપિયા 0.20થી વધીને રૂપિયા 69.20 થઈ છે. આ અવધીમાં 3.45 લાખ ટકા વળતર મળ્યુ છે.
ભારતીય શેરબજારમાં શેરનો ભાવ રૂપિયા 69.20 છે. છેલ્લા 52 સપ્તાહમાં શેરનો ભાવ ઉંચામાં રૂપિયા 89.75 અને નીચામાં રૂપિયા 1.60 બોલાયો હતો.