દેશની અગ્રણી કંપની રિલાયન્સ જિયો ખૂબ ઝડપભેર ઈન્ટરનેટ સેવા માટે આગળ વધી રહી છે અને નેટવર્ક ઉભુ કરી રહી છે
ટેલિકોમ વિભાગની માહિતી પ્રમાણે, દુરસંચાર ટાવર લગાવવાની બાબતમાં જિયો બીજા ક્રમાંક પર વર્તમાન કંપનીથી આશરે પાંચ ગણી આગળ છે.
નેશનલ EMF પોર્ટલ આપેલી માહિતી પ્રમાણે જિયોએ 700 મેગા હર્ટઝ અને 3,500 મેગા હર્ટઝના 99,897 BTS (બેઝ ટ્રાન્સીવર સ્ટેશન) સ્થાપેલ છે. બીજી બાજુ ભારતી એરટેલે કુલ 22,219 BTS સ્થાપિત કરી છે.