ઇન્ડોનેશિયાની સૌથી ચર્ચિત જગ્યાઓ


By Vaya Manan Dipak2023-05-10, 16:30 ISTgujaratijagran.com

ઇન્ડોનેશિયા ભારત અને પ્રશાંત મહાસાગરની વચ્ચે સ્થિત છે.

બાલી ઇન્ડોનેશિયામાં ફરવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન છે, હનીમૂન માટે ખાસ છે.

ઇન્ડોનેશિયાનું કેપિટલ જકાર્તા એક સુંદર પિકનિક સ્પોટ છે

ઇન્ડોનેશિયાનું આધ્યાત્મિક શહેર ઉબડ ફરવા માટે લોકપ્રિય જગ્યા છે

ગિલી એર દ્વીપની નાઈટ લાઈફ યંગસ્ટર્સને બહુ જ ગમે છે

ગિલી ત્રેવાંગન ઇન્ડોનેશિયાની સૌથી અદ્ભૂત જગ્યાઓમાંથી એક છે

કિંતામાની સક્રિય જ્વાળામુખી અને મંદિરો માટે લોકપ્રિય છે

આ ફેસ પેકના ઉપયોગથી ડાર્ક સ્પૉટ થઈ જશે દૂર, ચહેરો બેદાગ બનીને ચમકશે