ભારતના સૌથી સાફ અને સુંદર હિલ સ્ટેશન
By Vaya Manan Dipak
2023-05-10, 15:58 IST
gujaratijagran.com
આજે આપણે વાત કરીશું ભારતના સૌથી સુંદર અને મનમોહક હિલ સ્ટેશન વિશે
અરુણાચલ પ્રદેશના તવાંગ હિલની ગણના દેશના સૌથી સાફ અને સુંદર સ્ટેશનમાં થાય છે
કેરળનું ઇડુક્કી ફરવા માટેનું બેસ્ટ અને સૌથી અંડરરેટેડ હિલ સ્ટેશન છે
ઉત્તરાખંડનું ઔલી હિલ સ્ટેશન કપલ માટે હોટ ફેવરિટ સ્પોટ છે
તમિલનાડુના કુન્નુરના વખાણ કરતા લોકો થાકતા નથી, આ સ્ટેશન એકવાર અવશ્ય વિઝીટ કરાય
ઉત્તરાખંડનું કૌસાની સૌથી સાફ અને સુંદર સ્ટેશનમાંથી એક છે
તમિલનાડુનું ઉટી પણ સાઉથ ક્લિયર માણવાલાયક સ્થળમાંથી એક છે
રેલવેમાં કાગળની ટિકિટ ઈતિહાસ બનશે, ટૂંક સમયમાં થશે બંધ
Explore More