આ દુનિયાની સૌથી ખતરનાક માછલીઓ


By Kishan Prajapati18, Feb 2023 06:50 PMgujaratijagran.com

માછલીઓ

આખા વિશ્વમાં માછલીઓની 28 હજારથી વધુ પ્રજાતિની માછલીઓ છે.

અલગ-અલગ નામ

જોકે, દેશ અને દરેક જગ્યા મુજબ માછલીઓના નામ અલગ-અલગ હોય છે.

ખૂબ જ ખતરનાક

એવું માનવામાં આવે છે કે, દરિયામાં કેટલીક માછલીઓ ખૂબ જ ખતરનાક હોય છે.

ખતરનાક માછલીઓ

આજે અમે તમને ખતરનાક માછલીઓ વિશે જણાવીએ.

ધ નટક્રેકર

આ માછલી દુનિયાની સૌથી ખતરનાક માછલીઓમાંથી એક છે. જ્યાં આ મછલીઓ મળે છે તે વિસ્તાર તરવા માટે પ્રતિબંધિત હોય છે.

પેસૂ

લગભઘ 4 ફૂટ લાંબી આ માછલીના દાંત માણસ જેવા હોય છે. ઘણી જગ્યાએ માછલીને પેસૂ નામથી પણ ઓળખવામાં આવે છે.

શાર્ક

આ માછલી દુનિયાની સૌથી ખતરનાક માછલીઓમાંથી એક છે. તેનું જડબું એટલું મજબૂત હોય છે કે, તે બોટને પણ ફાડી નાંખે છે.

કોન્ગો ટાઇગર ફિશ

આફ્રિકામાં કોન્ગો નદીમાં મળતી આ માછલી ખૂબ જ ખતરનાક હોય છે. જે માણસનો શિકાર કરવામાં કુશળ હોય છે. એટલું જ નહીં મગરને પણ આરામથી પોતાનો શિકાર બનાવી લે છે.

પિરાન્હા

દક્ષિણ અમેરિકામાં જોવા મળતી આ માછલી દુનિયામાં દૈત્યના નામથી જાણિતી છે. તેના વિશે એવું કહેવામાં આવે છે કે, 30 સેકન્ડમાં જ માણસના હડકા ખાઈ જાય છે.

કેરળનાં આ સુંદર ફરવાલાયક સ્થળનો લો આનંદ