ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પ્રવૃત્તિ ઓક્ટોબરમાં આઠ મહિનાની નીચી સપાટીએ રહી છે. નવા ઓર્ડર ધીમા રહેતા ઉત્પાદન વૃદ્ધિ પણ ઘટ્યું છે.
ઓક્ટોબર મહિનામાં PMI 55.5 આવી ગયો છે, જ્યારે સપ્ટેમ્બરમાં તે 57.5 હતું. ઓક્ટોબરમાં આઠ મહિનાના નીચલા સ્તર પર રહ્યું છે.
PMIની ભાષામાં સૂચકાંકને 50થી ઉપર હોવાનો અર્થ વિસ્તરણ છે,જ્યાં 50થી નીચે હોવાનો અર્થ સંકોચન દર્શાવે છે.
નવા ઓર્ડર સૂચકાંક એક વર્ષના નીચલા સ્તર પર ગગડ્યો છે. કેટલીક કંપનીઓએ તેમના ઉત્પાદનોની વર્તમાન માંગને લઈ ચિંતા વ્યક્ત કરી છે.