દુબઈમાં વેકેશન માણી રહી છે અભિનેત્રી સૃષ્ટિ રોડે, જુઓ તસવીરો


By Sanket Parekh04, Dec 2022 05:47 PMgujaratijagran.com

કપિલ શર્મા ફેમ અભિનેત્રી સૃષ્ટિ રોડેએ ઈન્સ્ટાગ્રામ પર દુબઈની તસવીરો શેર કરી

સૃષ્ટિ રોડે હાલના દિવસોમાં દુબઈમાં વેકેશનની મજા માણી રહી છે

તસવીરોમાં અભિનેત્રી મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે

ફરવાની સાથે-સાથે સૃષ્ટિ રોડે ખૂબ જ ફૂડી હોવાનું તસવીરો પરથી જણાય છે

દુબઈ પહેલા સૃષ્ટિ રોડે થાઈલેન્ડમાં વેકેશન માણતી જોવા મળી હતી

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર વેકેશનની ગ્લેમરસ તસવીરો શેર કરી છે

ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

પાર્ટીમાં સ્ટાઈલિસ્ટ દેખાવા બૉલિવૂડ એક્ટ્રેસ ક્રિતિ સેનનના ડ્રેસને ટ્રાય કરી જુઓ