પાર્ટીમાં સ્ટાઈલિસ્ટ દેખાવા બૉલિવૂડ એક્ટ્રેસ ક્રિતિ સેનનના ડ્રેસને ટ્રાય કરી જુઓ


By Sanket Parekh04, Dec 2022 05:30 PMgujaratijagran.com

ક્રિતિ સેનનો પિન્ક ડ્રેસ સ્ટાઈલિસ્ટ લુક મેળવવા માટે એકદમ પરફેક્ટ છે

જો ફોર્મલ આઉટફિટમાં સુંદરની સાથે સ્ટાઈલિસ્ટ લુક અપનાવવો હોય તો ક્રિતિના આ શૉર્ટ ફૉર્મલ આઉટ ફિટનો આઈડિયા લઈ શકો છો.

ક્રિતિનો આ શિમરી શૉર્ટ ડ્રેસ કોઈ પણ મહેફિલમાં તમારા પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે પુરતું છે.

બૉલિવૂડ અભિનેત્રી આ બ્લેક આઉટફિટમાં સ્ટનિંગ લાગી રહી છે

ક્રિતિ વેસ્ટર્ન જ નહીં ટ્રેડિશનલ ડ્રેસિંગ સ્ટાઈલ પર પાર્ટી પરફેક્ટ છે

'ભેડિયા' ફેમ અભિનેત્રી ક્રિતિનો ફ્લાવર પ્રિન્ટેડ મિડી ડ્રેસ કોઈ પણ ફંક્શનમાં સ્ટાઈલિસ્ટ દેખાવા માટે બેસ્ટ ઑપ્શન છે.

ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Jacqueline Fernandezનો રેડ હોટ લુક વાયરલ