સરકાર આ રેલવે કંપનીમાં હિસ્સો વેચશે, શેરદીઠ છે કિંમત રૂપિયા 154


By Nileshkumar Zinzuwadiya06, Dec 2023 11:12 PMgujaratijagran.com

ઓફર ફોર સેલ

સરકાર ઓફર ફોર સેલ એટલે કે OFS મારફતે કંપની ઈરકૉનમાં 8 ટકા હિસ્સેદારીનું વેચાણ કરશે.

લઘુત્તમ કિંમત રૂપિયા 154

એન્જિનિયરિંગ અને નિર્માણ કંપનીએ બુધવારે શેરબજારને આપેલી માહિતીમાં કહ્યું કે લઘુત્તમ કિંમત રૂપિયા 154 શેરદીઠ કિંમત નક્કી કરી છે.

4 ટકા હિસ્સો

4 ટકા હિસ્સો સરકાર આ કંપનીમાં 4 ટકા હિસ્સો વેચશે. જો ઓફર ઓવરસબ્સ્ક્રાઈબ થશે કો વધારાનો 4 ટકા હિસ્સો પણ વેચશે.

ડિસ્કાઉન્ટથી શેરદીઠ

શેરબજારમાં બુધવારે બંધ પ્રાઈઝ કરતા 10.5 ટકા ડિસ્કાઉન્ટથી શેરદીઠ રૂપિયા 154 ભાવથી સરકાર હિસ્સો વેચશે.

નિફ્ટીના શેરોની 200 દિવસની મૂવિંગ એવરેજને જોતા રોકાણકારો સાવધાનઃ નિષ્ણાતો