200 DMA ટ્રેડર્સ અને ઈન્વેસ્ટર્સ બન્ને માટે મહત્વનો ટ્રેંડ ઈન્ડિકેટ કરે છે. શેર અને ઈન્ડેક્સ તેમના ઉચ્ચ સ્તરે કામકાજને ઈન્ડિકેટ કરે છે.
તાજેતરમાં જે તેજી છે તેને લઈ નિષ્ણાતો રોકાણકારોને સાવધાન કરી રહ્યા છે. રોકાણકારોએ સિલેક્ટિવ શેરનો આગ્રહ રાખવો જોઈએ.
શેરબજારમાં ઘરેલુ અને વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા મોટાપાયે ખરીદી કરવામાં આવી રહી છે. બોન્ડ ઈલ્ડ પણ 10 વર્ષ માટે ઘટીને 4.20 ટકા આવી ગઈ છે.
ભારતના શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. નિફ્ટી 500ના 90 ટકા શેર અને નિફ્ટી-50ના લગભગ 49 ટકા શેર તેમના 200 દિવસના મૂવિંગ એવરેજ પર છે