સલમાનથી લઈને દીપિકા સુધી... કરોડોમાં છે આ સેલેબ્સના બોડીગાર્ડની સેલેરી
By Gujarati Jagran
25, Mar 2023 04:06 PM
gujaratijagran.com
શેરાને બધા ઓળખે છે, ભાઈજાન જોડે પડછાયાની જેમ રહેવા માટે તે વર્ષના 2 કરોડ રૂપિયા
SRK પોતાના બોડીગાર્ડ રવિ સિંહને વર્ષના 2.7 કરોડ રૂપિયા આપે છે
આમિર ખાન બોડીગાર્ડ યુવરાજને વર્ષના 2 કરોડ રૂપિયા આપે છે
અક્ષય કુમારના બોડીગાર્ડ શ્રેયસની વાર્ષિક ફી 1.2 કરોડ રૂપિયા છે
દીપિકા પોતાના બોડીગાર્ડ જલાલને મહિને 10 લાખ રૂપિયા આપે છે
TVની આ 'સંસ્કારી બહૂ', જે રિયલ લાઈફમાં છે 'બિકિની બેબ', જુઓ બોલ્ડ અંદાજ
Explore More