TVની આ 'સંસ્કારી બહૂ', જે રિયલ લાઈફમાં છે 'બિકિની બેબ', જુઓ બોલ્ડ અંદાજ


By Sanket Parekh25, Mar 2023 03:54 PMgujaratijagran.com

પ્રિયંકા ચહર ચૌધરી

ઉડારિયાની 'તેજો' રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે. બિગ બૉસ બાદ તેના બિકિની લુક્સને જોઈને ફેન્સ પણ અચંબિત થઈ ગયા હતા

નિમ્રત કૌર આહલૂવાલિયા

'છોટી સરદારની' ફેમ 'મહેર' ઉર્ફે નિમ્રત કૌર પોતાના બિકિની લુક્સથી બૉલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે

શ્રદ્ધા આર્યા

'કુંડલી ભાગ્ય'ની 'પ્રિતા' ઉર્ફે શ્રદ્ધા પોતાના લગ્નની સાથે-સાથે પોતાના બિકિની લુક્સને લઈને પણ ચર્ચામાં રહી ચૂકી છે.

હિના ખાન

TVની સંસ્કારી બહૂ 'અક્ષરા' ઉર્ફે હિના ખાન રિયલ લાઈફમાં પોતાના બિકિની પિક્ચર્સથી ઈન્ટરનેટમાં આગ લગાવી રહી છે

મૌની રૉય

TVની 'નાગિન' મૌની રૉય અવારનવાર બિકિનીમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે

શ્રૃતિ ઝા

TVની ફેવરિટ બહૂ 'પ્રજ્ઞા'એ બીચ પર બિકિનીમાં પોતાના મિત્રો સાથે અવારનવાર ઈન્જૉય કરતી પોતાની તસવીરો શેર કરતી રહે છે

રુબિના દિલેક

રુબિના દિલેકમાં સુંદરતા અને બોલ્ડનેસનું યોગ્ય મિશ્રણ જોવા મળે છે. એક્ટ્રેસ પોતાનો ગ્લેમરસ અંદાજ દેખાડવામાં ક્યારેય પાછીપાની નથી કરતી.

નિયા શર્મા

'જમાઈ રાજા'ની એક્ટ્રેસ નિયા શર્મા અવારનવાર પોતાની બિકિની તસવીરો શેર કરતી રહે છે. તેની બૉલ્ડનેસ આગળ બૉલિવૂડની મોટી એક્ટ્રેસ પણ ફેઈલ છે

ફિલ્મ અને વેબ સિરીઝના ટૉપ 10 હૉટ કિસિંગ સીન, જોઈને ફેન્સના શ્વાસ થંભ્યા