ઠંડે-ઠંડે પાની સે નહાના ચાહિએ!


By 23, Feb 2023 08:06 PMgujaratijagran.com

શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ

ઠંડા પાણીથી સ્નાન કરવાથી તમારા શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. તમારા શરીરને સ્વસ્થ રાખવા સાથે તમારા ચહેરાને પણ સ્વસ્થ રાખશે.

3 મિનિટ ઠંડા પાણીથી સ્નાન કરવું

3 મિનિટ સુધી ઠંડા પાણીથી સ્નાન કરવાથી ડિપ્રેશન દૂર થાય છે. અનેક સંશોધનમાં આ અંગે દાવો કરવામાં આવ્યો છે.

માંસપેશિઓ

ઠંડા પાણીથી સ્નાન કરવાથી માંસપેશિઓમાં જે જકડન થાય છે, તે પણ ઠીક થઈ જાય છે

સપ્તાહમાં 2 અથવા 3 વખત

સપ્તાહમાં 2 અથવા 3 વખત ઠંડા પાણીથી સ્નાન કરવાથી મેટાબોલિઝ્મ વધારવામાં યોગદાન આપી શકાય છે

ઠંડા પાણીથી સ્નાનના ફાયદા

જ્યારે પણ આપણે ઠંડા પાણીથી સ્નાન કરી છીએ ત્યારે આપણું બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે. ઠંડુ પાણી આપણા હાર્ટ રેટને વધારે છે અને ઓક્સિજન લેવલ પણ મેન્ટેઈન કરે છે

આ સમસ્યા દૂર કરે છે

ઠંડા પાણીમાં સ્નાન કરવાથી સારી ઉંઘ આવે છે. જો તમને અનિંદ્રાની કોઈ સમસ્યા છે તો ઉંઘતા પહેલા ઠંડા પાણીના શૉવર લેવાનું ભૂલશો નહીં.

ડિટૉક્સીફાઈ કરે છે

ઠંડુ પાણી શરીરને ડિટોક્સિફાઈ પણ કરી શકે છે

ત્વચા નિખરી ઉઠે છે

ઠંડા પાણીથી સ્નાન કરવાથી ત્વચામાં નિખાર આવે છે. જોકે જો તમે ખૂબ જ તડકામાં બેઠા છો, તો આ પ્રકારના તકડાની સ્થિતિમાં ઠંડા પાણીમાં ન્હાવાથી બચવું જોઈએ.

Cholesterol: આ શાકભાજીના સેવનથી ઝડપથી ઓછું થશે બેડ કોલેસ્ટ્રોલ