ખરાબ લાઇફસ્ટાઇલને લીધે લોકોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા સતત વધી રહી છે. તમે આ શાકભાજીનું સેવન કરીને બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરી શકો છો.
પાલકમાં ભરપૂર માત્રામાં વિટામિન હોય છે. જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં સહાયક છે.
બ્રોકલીમાં સૌથી વધુ પ્રમાણમાં ફાઇબર અને કેલ્શિયમ હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલને લોહીથી અલગ કરે છે.
ગાજર લોહી સાફ કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ગાજરના સેવનથી પણ બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરી શકાય છે.
બીટમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.
શતાવરીને વિટામિન અને ખનિજનો પ્રમુખ સ્ત્રોત માનવામાં આવે છે. જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં સહાયક છે.
કારેલું જેટલું કડવું છે એટલું જ ગુણકારી છે.કારેલું શુગરની સાથે સાથે કોલેસ્ટ્રોલ પણ ઓછું કરે છે.
ફુલાવર પણ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.