ખીરા કાકડીમાં કેલેરીનું પ્રમાણ સાવ ઓછું હોય છે. ખાલી પેટ તેનું સેવન કરવાથી વજન કન્ટ્રોલ થવા લાગે છે.
સવારે ખીરા કાકડી ખાવાથી શરીર હાઇડ્રેડ રહેશે. આ સાથે જ કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.
ખાલી પેટ ખીરા કાકડી ખાવાથી ડાયાબિટિસ કન્ટ્રોલમાં રહે છે. તેના સાવનથી શુગર લેવલ નિયંત્રિત થાય છે.
ખીરામાં ફાઇબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. આ તત્ત્વો બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદગાર હોય છે. ખીરા કાકડી ખાવાથી હાર્ટ સંબંધી રોગનો ખતરો ઓછો થાય છે.
ખીરા કાકડી મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટથઈ ભરપૂર હોય છે. ખાલી પેટ ખીરા કાકડીના સેવનથી સ્કિનમાંથી ઓઈલ ઓછું થાય છે.