આ 10 ફૂડ્સને તમારા આહારમાં સામેલ કરો, ઢીંચણનો દુઃખાવો થઈ જશે ગાયબ


By 23, Feb 2023 03:37 PMgujaratijagran.com

ઢીંચણનો દુઃખાવો મોટી સમસ્યા

અગાઉના સમયમાં ઢીંચણનો દુઃખાવો વધતી ઉંમર સાથે આવતો હતો, જોકે હવે કોઈપણ ઉંમરમાં જોવા મળી શકે છે

આ ફુડ્સનો સમાવેશ

આ કેટલાક એવા ફૂડ છે કે જેને ખાવાથી તમારા ઢીંચણના દુઃખાવામાં રાહત મળી શકે છે

સરસવ તેલ

સરસવના તેલમાં લસણની એક કળીને મિશ્રિત કરો, તેને ગેસ પર ગરમ થવા દો અને ત્યારબાદ ઢીંચણ પર લગાવો. ઘણો આરામ મળશે

હળદરનો ઉપયોગ

જો તમને ઢીંચણમાં સોજો છે, તો હળદર ખાવાથી તમારા દુઃખાવામાં રાહત મળી શકે છે

ઢીંચણમાં સોજો

ઢીંચણમાં સોજો અને સંક્રમણની સ્થિતિમાં લીલા શાકભાજી ભોજનમાં લો

આદુનું સેવન

આદુમાં એન્ટી ઈન્ફ્લેમેટરીના ગુણ હોય છે, તે દુઃખાવામાં રાહત આપે છે અને સોજો ઓછો કરે છે

આ ફળોનું સેવન

સંતરા, લીંબુ, સ્ટ્રોબેરી, ચેરી વગેરે ફલોનું સેવન કરો, ઢીંચણના સોજાના ઓછો કરી શકે છે

ડ્રાઈફુટ

અખરોટ, બદામ, અળસી, ચિયા સીડ્સ અથવા પાઈન નટ્સ આહારમાં સામેલ કરો, દુખાવામાં રાહત મળશે

જો તમારા વાળ ખૂબ જ ખરી રહ્યા છે તો આ ખાસ વાતની કાળજી રાખો